પરિયોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ અને તકો
ધોલેરા સર : મુખ્ય લાક્ષણિકતાઓ
Ø સ્વશાસિત આર્થિક ઝોનને સરકારનો સંપૂર્ણ સહકાર મળે છે અને ખાનગી ક્ષેત્રની સહભાગિતા માટેની પૂરેપૂરી સંભાવના ધરાવે છે.
Ø
Ø દિલ્હી-મુંબઈ ડેડિકેટેડ ફ્રેઈટ કોરીડોરનો વ્યૂહાત્મક આધારને સક્ષમ રેલવે અને જમીન માર્ગના નેટવર્કનું જોડાણ મળેલું છે.
Ø મેટ્રો રેલવે સિસ્ટમથી અમદાવાદ સાથે જોડાણ કરવાનું છે.
Ø દરિયાઈ બંદર અને આંતરરાષ્ટ્રીય હવાઈમથકની સમીપતા
Ø ઉત્તમ નાગરિક સવલતો
Ø ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ સિટી(GIFT)ની નજીક
Ø પેટ્રોકેલ્મિકલ્સ અને પેટ્રોલિયમ ઇન્વે. રિજિયન (PCPIR) ની નજીક
Ø સંચાલનમાં સ્વાયત્તા
Ø નિર્ણયોમાં સ્થિતિસ્થાપકતા
Ø સિંગલ વિંડો ક્લિયરન્સ (એક બારી મંજૂરી)
Ø વિવાદ નિવારણ તંત્ર
એસઆઈઆરમાં તકો:
Ø ઔદ્યોગિક પાર્ક , નગર વસાહતો(ટાઉન શિપ),નોલેજ સિટી ઊભાં કરવાં
Ø રેલ, માર્ગ હોસ્પિટલ, પાણી, સ્વચ્છતા, પ્રવાસન અને આતિથ્ય સત્કાર(હોસ્પિટાલિટી ) માટેનાં માળખાં ઊભાં કરવાં
Ø મેટ્રો રેલ વે સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય હવાઈમથકનું નિર્માણ કરવું
Ø તમામ ઉત્તર ભારતીય રાજ્યોથી અંતર ઓછું હોવાથી મલ્ટી-મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબ (બહુ આયામી પરિવહન કેન્દ્ર) તરીક વિકસાવવાની સંભાવના
Ø વિશ્વ કક્ષાની પરિવહન સેવાઓ અને વિદેશી બજારો ઊભાં કરવાં
વર્તમાન સ્થિતિ:
Ø મેસર્સ ફીડબેક વેન્ચર્સ દ્વારા પૂર્વ શક્યતા અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો.
Ø વિસ્તારની વિગતો સાથે સ્થાન નિર્ધારણ
Ø સેન્ટ્રલ સ્પાઈન રોડની કામગીરી શરુ થઈ ગઈ છે.
Ø ડીએસઆઈઆર તરીકે ૮૭૯ ચો. કિ.મિ.નો વિસ્તાર અંકિત કરવા માટેનું જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે.
Ø નજીકના હવાઈમથક માટે સરકાર ૧૭૦૦ હેક્ટર જમીન ફાળવે છે.
Ø એન્કર ટેનન્ટ અગાઉથી હાજર છે.
Ø મેસર્સ. હાલ્ક્રો, યુ.કે. દ્વારા મુખ્ય આયોજનની (માસ્ટર પ્લાનિંગ)ની કામગીરી ચાલે છે.
Ø પાણીનો ભરાવા અંગેનો અભ્યાસ, ભૂકંપલક્ષી અને પર્યાવરણલક્ષી અભ્યાસો ચાલુ છે.
Ø કાનૂની માળખું ઘડાઈ ચૂક્યું છે: એસઆઈઆર એક્ટ, ૨૦૦૯
Ø પરિયોજના વિકાસ નિગમ (જીઆઈસીસી)ની રચના કરવામાં આવી છે.