ધોલેરા સર (એસઆઈઅર ) આદર્શ સ્થાને આવેલું અને વિસ્તૃત રીતે સંકળાયેલું;
· કુલ વિસ્તાર : ૮૦૦ ચો.કિ.મિ.;એક ગ્રીન ફિલ્ડ-
· વિકાસપાત્ર વિસ્તાર : ૫૦૦ કિ.મિ.
· આર્થિક પ્રવૃત્તિઓ માટેનો વિસ્તાર : ૩૬૦ ચો.કિ.મિ
· વિશ્વ કક્ષાનું પૂર્વજરૂરી માળખું અને આંતરિક અને બાહ્ય જોડાણ :
· સેંટ્રલ સ્પાઈન એક્સ્પ્રેસ વે અને મેગા સિટી સાથે સર (એસઆઈઆર )ને જોડવા માટે મેટ્રો લિંક
· નજીકમાં જ હવાઈ મથક (એર પોર્ટ )અને દરિયાઈ બંદર
· અમદાવાદ, ભાવનગર વડોદરા મેગા સિટીની તદ્દન સમીપ
· સમુદ્ર કિનારો, પ્રકૃતિ ઉદ્યાન અને ગોલ્ફ કોર્સનો લાભ
· ઊચ્ચ ગુણવત્તા ધરાવતી નાગરિક સુવિધાઓ
· આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારને સેવાઓ પૂરી પાડવા સક્ષમ
· ગુજરાત ઈન્ટનેશલ ફાયનાન્સ ટેકસિટીની નજીક (ગિફ્ટ-GIFT)
· પેટ્રોકેમિકલ્સ અને પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની નજીક (PCPIR)
· ડેડિકેટેડૅ ફ્રેઈટ કોરીડોર DMICની વ્યૂહાત્મક સહાય
· ઊચ્ચ અસર ધરાવતા દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર (ડીએમઆઈસી-DMIC)ના લાભ
· કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાહેર રોકાણ
મહત્ત્વની લાક્ષણિકતા
ધોલેરા સર (એસઆઈઆર ): આર્થિક પ્રવૃત્તિઓનું સ્વ શાસિત વૈશ્વિક કેન્દ્ર...
· વહીવટ માટે સશક્ત તંત્ર
· કામગીરી/સંચાલનમાં સ્વાયત્તતા
·
· નિર્ણયોમાં લવચિકતા
· આયોજનમાં સ્વતંત્રતા
· ઉત્તમ પ્રણાલીઓ અપનાવવાની કટીબદ્ધતા
· ખાનગી ક્ષેત્રની સહભાગિતા માટે સંપૂર્ણ સંભાવનાઓ
· જાહેર ખાનગી સહભાગિતા માટે સંપૂર્ણ વિકસિત વાતાવરણ અને માળખું
· પીએસપી (PSP)પદ્ધતિ: બીઓટી(BOT), બૂટ(BOOT) વગેરે અગાઉથી કાર્યરત